છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના, સભ્યો સરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે એક બેઠક કરી હતી. સાંસદ જશુભાઈ રાઠવા એ બેઠક કરીને સદસ્યતા અભિયાનને લઈને માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

