ખંભાળિયા ગામેં.સમસ્ત.ગ્રામજનો દ્વારા.વાછરા ડાડા નાં સમસ્ત.ગ્રામજનો દ્વારા.નિવેદ નિમિત્તે ઉજવણી. કરવામાં આવી હતી. તથા.ખંભાળિયા. ગામ વિસ્તારમાં. બધા મંદિરે. ધજા. આ ચડાવવામાં આવી હતી તથા ખંભાળિયા.ગામેં. 89-માંગરોળ વિધાનસભા મતવિસ્તાર નાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગઠિયા વાછરા ડાડા નાં નૈવેદ્ય નિમિતે ગ્રામજનો અને આગેવાનો સાથે પ્રસાદ લઈ ને ગામ ની સુખાકારી અંગે ચર્ચા કરી આવી હતી.તથા.વાછરા ડાડા શ્રી ભુવા આ તા સહિત. લોકોએ હાજરી આપી હતી.

સમસ્ત.ગ્રામજનો. એ પ્રસાદી. નો લાભ લીધો હતો સાથે ઉમંગ અને ઉત્સાહભર્યું ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . વર્ષોની પરંપરા જાળવી અને મોટી સંખ્યામાં સેવકો તથા ગામના અગ્રણીઓ અને ગામના વડીલો ગ્રામજનો જોડાયા હતા ખંભાળિયા સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરી.તથા રાત્રિના ધૂન ભજન કીર્તન. વગર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં. ગામના આગેવાન વડીલો વગેરે. હાજરી આપી હતી ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

