Gujarat

હડીયાણા ગામે શ્રી ખંભલાવ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વ શ્રી પૂજારી દિનેશભાઈ એસ.કુબાવત ની વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું મહાઅભિયાન આયોજન કરવામાં આવ્યું હતું.

જોડિયા તાલુકાના હડીયાણા ગામે શ્રી ખંભલાવ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વ. તા .06.05.2023 પૂજારી સ્વ.શ્રી દિનેશભાઈ એસ.કુબાવત ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનમાં  આશરે 160 જેટલા લોકો એ ફ્રી નિદાન કેમ્પ નો લાભ લીધો છે..અને 25 જેટલા લોકો એ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે.કરવામાં આવ્યું હતું. મંદિર ના 1.  પ્રમુખ શ્રી નેનેશભાઈ રાવલ. ..2. ટ્રસ્ટી શ્રી પંકજભાઈ ડી. વ્યાસ..3.ટ્રસ્ટી શ્રી ઇલાબેન રાવલ..4.ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ વ્યાસ.. 5.ટ્રસ્ટી શ્રી પંકજભાઈ પી.રાવલ..6.ટ્રસ્ટી શ્રી જતીનભાઈ એ.રાવલ..7.ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ રાવલ.તમામ ટ્રસ્ટી મંડળ શ્રી અને બી.ટી.સવાણી કિંડની હોસ્પીટલ અને નાથાણી વોલન્ટી બ્લડ બેંક
રાજકોટ દ્વારા દર્દીઓ ને ફ્રી નિદાન કરી ને બ્લડ ડોનેશન કેમ્પ માં લાભ લેવામાં આવેલ છે