Gujarat

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે પીજીવીસીએલ વીજપડીની કામગીરી ધાંધિયા

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે પીજીવીસીએલને કામગીરી ઉપર ઉઠ્યા અને સવાલો અવારનવાર રજૂઆત કરવા છતાં ખેડૂતના ખેતરમાંથી પસાર થતી ઇલેવન લાઈનના વાયરો ખેડૂતના ખેતરમાં ઉભા પાકે.. માણસ ઊભા ઊભા પણ ટચ થઈ જાય તો નવાઈ નહીં લીખાળા ગામના આ ખેડૂત ખાતેદાર દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ અને સેવાસેતું કાર્યક્રમ અંતર્ગત પણ રજૂઆત કરવામાં આવેલ હતી છતાં અધિકારીઓ દ્વારા આ વસ્તુ ધ્યાને લેવામાં આવતી નથી કોઈ પણ મનુષ્યનો ભોગ લે તો જવાબદાર કોણ????  તેવા વેધક સવાલો પણ  ઉઠતાં જોવા મળે છે .
કોઈ માનવ જિંદગીનો ભોગ લે એ પહેલા આ વાયરો હટાવવામાં આવે અથવા અન્ય કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે…. આ ખેડૂતના ખેતરમાં માત્ર પ-૩૦:થી ૬ ફૂટ જેટલી હાઈટ સુધી ઢીલા છે..એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી