ખેલે દરજી જીતે દરજી
આગામી તારીખ 29 12 2024 ને રવિવારના રોજ સુગર ફેક્ટરી ગીર ગઢડા રોડ મોદી ગ્રાઉન્ડ ઉના ખાતે વાંઝા દરજી સમાજ દ્વારા સતત 10 વર્ષ પૂર્ણ કરી આ વર્ષે 11મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમંત્રિત મહેમાનો તરીકે શ્રી વાંઝા દરજી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલુભાઈ ચુડાસમા (કોડીનાર), શ્રી સમસ્ત અખિલ દરજી સમાજના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ ધીરુભાઈ ઘેરવડા (વેરાવળ ), ઉના નગરપાલિકા સદસ્ય અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા, ભાવનગર મીડિયા ન્યુઝના તંત્રી શ્રી સંજયભાઈ રમણીકભાઈ ડાભી (ભાવનગર), અગ્રણી યુવા કાર્યકર કેતનભાઇ જેન્તીભાઈ રાઠોડ (ભાવનગર) ગંગાસાગર રેસ્ટોરન્ટ ઉના ભરતભાઈ બાંભણિયા, ઉપસ્થિત રહેશે અને આ ટુર્નામેન્ટમાં રમવા આવેલ ટીમોને શુભેચ્છાઓ પાઠવશે.
આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે
1- હિંગળાજ ઇલેવન ઉના A
2- હિંગળાજ ઇલેવન ઉના B
3- જય માતાજી ઇલેવન કોડીનાર
4- અજય ઇલેવન સુત્રાપાડા
5- ઉમેશ ઇલેવન પોરબંદર
6- ખતરો કે ખિલાડી ઇલેવન અમરેલી
7- સ્ટાર ઇલેવન સુરત
8- પીઠડ ઇલેવન સુરત
આ ટુર્નામેન્ટમાં આયોજક તરીકે પ્રફુલભાઈ બી ઝાલા ઉના 9824943602
પાર્થ જેઠવા ઉના 9773143277
નીલેશ ભાઈ બોરખતરયા
મો 8799606361
મયુર ભાઈ વાધેલા
મો 9328252456
જહેમત ઉઠાવશે