Gujarat

ચોરવાડ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પોલિયો રસી પીવડાવવામાં આવી હતી

સમગ્ર ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાન સક્રિય છે ત્યારે આજે  ચોરવાડ ખાતે નાના બાળકોને પોલિયો રસી પીવડાવવામાં  આવ્યા હતા. રવિવારના રોજ. 0 થી 5. વર્ષના જેટલા બાળકો ન પોલિયો. વિરોધ રસી ના બે ટીપા. પીવડાવવામાં આવ્યા હતા તથા. કુકસવાડા ખંભાળિયા વગેરે  ગ્રામ્ય વિસ્તારમાં આયોજન.રસીકરણ કરવા માં આવ્યું.હતું