Gujarat

સાવરકુંડલામાં રાજુભાઈ શીંગાળાની ઓફીસની ઓચિંતી શુભેચ્છા મુલાકાતે રાજકીય આગેવાનો

અમરેલી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને સાવરકુંડલા લોહાણા મહાજનના ટ્રસ્ટી શ્રી  અને સાવરકુંડલા વેપારી મંડળના કાર્યકરી પ્રમુખ શ્રી રાજુભાઈ શીગાળાની સૂર્યનીવાસ ખાતે આવેલ ઓફીસ ખાતે અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા,અમરેલી જિલ્લા  ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ડો.ભરતભાઇ કાનાબાર સાહેબ,સાવરકુંડલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જગદીશભાઈ માધવાણી,નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી રાજુભાઈ દોશી અને સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા સહિતે શુભેચ્છા મૂલાકાત લીધી હતી અને રાજુભાઇ શીંગાળા દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોનું ઉફરણું પહેરાવીને શુભેચ્છા પાઠવી
બિપીન પાંધી