Gujarat

બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલનું ગૌરવ

કઠલાલ ની શિક્ષણ સંસ્થા બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંગ્રેજી માધ્યમની વિદ્યાર્થીની કુ.માનસી સંજયભાઈ પરમારે વર્ષ ૨૦૨૩-૨૪ માં લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવેલ છે. સંસ્થાના ડાયરેક્ટ ડૉ.નેહાબેન શાહ તથા માધવ ફાઉન્ડેશનના પ્રમુખ હસમુખભાઈ શાહ તેમજ શાળા પરિવાર તરફથી માનસી ને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.