Gujarat

છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ

નસવાડી તાલુકાના વડીયા ગામની આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગરનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે દિલ્હી ખાતે સન્માન
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વડીયા ગામની આંગણવાડીના કાર્યકર અને તેડાગરને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૭૮મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર