Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા મોડેલ ડે સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ પ્રોગ્રામ યોજી સ્ક્રીનીંગ ટેસ્ટનું આયોજન કરાયું હતું,જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા 

એસ્પીરેશનલ બ્લોક અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા મોડેલ ડે સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ યોજી સ્ક્રીનીંગ ટેસ્ટનું આયોજન કરાયું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ઘામેલીયા,જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્ક્રીનીંગ ટેસ્ટનું જાત નિરીક્ષણ પણ કર્યુ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર