ગ્રૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી નિશુલ્ક મેડિકલ કેમ્પ માં આપી હાજરી
યાત્રાધામ અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી અને ગુજરાત રાજ્ય ગ્રૃહમંત્રી હર્ષ સંઘવી એ હાજરી આપી હતી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ માં કર્ણાવતી હોસ્પિટલ અને રાજસ્થાન હોસ્પિટલ ના અનુભવી ડોક્ટરો રહ્યા હાજર જેમાં આવેલા મરીજોના રોગોનું નિદાન અને મફત દવાનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે અંબાજી તથા આજુબાજુના ગામડાઓ માટે મોબાઈલ એમ્બ્યુલન્સ સેવા નું કરાયો હતું શુભારંભ આ મોબાઈલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓ છે પરિપૂર્ણ ગ્રૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી એ મોબાઈલ એમ્બ્યુલન્સ સેવાઓની લીધી જાણકારી અને અંબાજી તથા આજુબાજુના ગામડાઓ માટે મોબાઈલ એમ્બ્યુલન્સ પ્રસ્થા કરવી હતી

શ્રી શક્તિ સેવા કેન્દ્ર ની ગ્રૃહમંત્રી હર્ષ સંઘવી અને અધ્યક્ષ સંકરભાઈ ચૌધરી લીધી મુલાકાત
અંબાજીમાં ગણા સમય થી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ભીક નહીં ભણવા જઈએ તે સૂત્ર લઈ ભીખ માંગતા બાળકોને ભણતર તરફ આગળ વધવામાં આવે છે અને સાથે સાથે ગૃહ ઉદ્યોગ ના માધમ થી ગરીબોને રોજગાર આપવામાં આવે છે ગૃહ ઉદ્યોગમાં અગરબત્તી, માટી ના દીવા, કપડાની થેલીઓ તોરણ વગેરે ચીજ વસ્તુઓ બનાવામાં આવે છે અબે ગરીબોને રોજગાર આપવામાં આવે છે અને સાથે સાથે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અન્ય સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે

