Gujarat

શક્તિપીઠ અંબાજી મંદિરમાં 1.21 કરોડ સોનાનું ગુપ્ત દાન

ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ભૈરવ જયંતી નિમિત્તે મુંબઈના બે અલગ અલગ ભક્તે 1.520 ગ્રામ સોનાનું દાન કર્યું હતું જેમાં એક ભક્તે 1 કિલો સોનાની લગડી જેની 80 લાખ અંદાજે કિંમત જ્યારે બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી જેની અંદાજે કિંમત 41,34,000 ના જેમાં 100 ગ્રામના 5 અને 20 ગ્રામનો એક બિસ્કીટ ભેટ કરી હતી બંને દાંતા પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો અને અંબાજી મંદિરને દાન સ્વરૂપે મળેલું સોનું 1,21,34000 અંદાજે થાય છે