મોડી રાત્રિના પોલીસ કાર્યવાહી કર્યા બાદ લાસ નૅ પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ…
”’આત્મહત્યા નુ કારણ અકબંઘ”
માંગરોળ બહારકોટ માં રહેતા
સૉનિ યુવાન ઉ.વ. ૩૪ અરુણહરેશભાઈ સતીકુવર
ઍ
પૉતાના મકાન માં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
જેની જાણવા મળતી વિગત મુજબ અરુણ
લાંબા સમય દુબઈ રહૅલ જે છેલ્લા દોઢ બે વર્ષથી જસદણ લગ્ન થતા જસદણ રહેતો હતો
જે ઞઈ કાલે સાંજના ચારેક વાગે જસદણ થી પોતાના મૂળ વતન માંગરોળ માં પોતાના ઘરે એકલો આવેલ અને લાંબા સમયે આવતા અનેક મિત્રોને મળેલ..
જેણે પોતાના માલિકી મકાનમાં
રાતના 11 વાગ્યા આસપાસ પોતાના મકાન ના પંખા માં દૉરિ બાંધિ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા
કરી લિધેલ…. જ્યારે
અરુણની પત્ની જસદણ મુકામે રહેતી હોય જસદણ થી ફોન કરતા ફોન ન ઉપાડતા તેણે તેની બાજુમાં રહેતા પરિવારને ફોન કરી જણાવેલ કે મારા પતિ ફોન ઉપાડતા નથી તપાસ કરો
જે તપાસ કરવા જતા ફાંસી ખાધેલિ હાલતમાં જોતા તૅણૅ માંગરોળ પોલીસને તેમજ
પાડોશ ને જાણ કરી
અરુણની લાશને માંગરોળ સરકારી હોસ્પિટલે પીએમ અર્થે લઈ જવા માં આવી છે
જોકે તેના પરિવારમાં બે ભાઈઓ જ હોય એક ભાઈ દુબઈ રહે છે જેને જાણ થતા તેણે પણ ઈમરજન્સી ટિકિટ લઈ માંગરોળ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે
તે આજે સાંજના ચાર પાંચ વાગ્યે પહોંચે તેવી શક્યતા

