Gujarat

અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા પક્ષીઓને જુવાર અને ગાયને રોટલી ખવડાવવામાં આવી

ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા ભાવનગરમાં જીવદયા એક્ટિવિટી હેઠળ આજે જુનાબંદરે, મોડેસ્ટ પાસે પુલ નીચે પક્ષીઓને 90 કિલો જુવાર અને ગાયને રોટલી ખવડાવવામાં આવી હતી.