જિલ્ લા કક્ષા અખિલ ભારતીય (SGFi) શાળાકીય અંડર -17 સોફ્ટબોલ ભાઈઓ સ્પર્ધાનું આયોજન જી. એન દામાણી હાઇસ્કૂલ ધારી મુકામે થયું હતું તેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કુલ સાવરકુંડલા ભાઈઓની ટીમે અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મળ્યું છે તે બદલ સંસ્થાના વડા પૂજ્ય ભગવતપ્રસાદદાસજી સ્વામીજી તેમજ પ્રમુખ પરમ પૂજ્ય હરિપ્રસાદ શાસ્ત્રી સ્વામીજી પરમ પૂજ્ય કોઠારી સ્વામી અક્ષર મુકત સ્વામી તેમજ શાળાના પ્રિન્સિપાલ વૈશાલીબેન પટેલે ખેલાડીઓ મિત્રો શાળાના ઉત્સાહી પીટી શિક્ષક દીપકભાઈ વાળાને ખુબ ખુબ અભિનંદન .
બિપીન પાંધી

