Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી

વીજપડી ગાયત્રી વિદ્યાલય ખાતે  શિક્ષક દિન નિમિત્તે શાળાના બાળકો જ શિક્ષકની ભૂમિકા અદા કરી હતી જે ગાયત્રી વિદ્યાલયનો એક અનોખો પ્રયાસ બાળકોમાં પડેલી શક્તિઓ સંપૂર્ણપણે વિકાસ પામે તે હેતુસરથી તમામ ક્લાસમાં તમામ વિષયોના એક એક શિક્ષક છે બાળક પ્રતિનિધિ નિમણૂક કરવામાં આવેલ હતી અને તેઓમાં પડેલી શક્તિ અને આવડત બહાર લાવવાનો આ એક ઉમદા હેતુ ગાયત્રી વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ ગુર્જર દ્વારા શિક્ષક દિનની ઉજવણી દ્વારા કરવામાં આવ્યો હતો એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી