આજ રોજ ૫ સપ્ટેમ્બર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ જયંતીની ઉજવણી નીમીત્તે એસ.એમ.જી.કે.સંકુલમાં હર્ષોલ્લાસ સાથે તમામ સ્ટાફ, વિધાથીર્ઓ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો.

તેમાં પ્રાયમરી ,સેકન્ડરી હાયર સેકન્ડરી સાયન્સ આર્ટસ કોમર્સના તમામ વિધાથીર્ઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તે બદલ તમામ સ્ટાફ તથા વિધાર્થીને સંસ્થા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બિપીન પાંધી

