Gujarat

ભારત રત્ન ડો.ભીમારાવ આંબેડકર બાબા સાહેબ ની પ્રતિમા મુકવા નો વિવાદ ગામે ચાલેલ હતો તે વિવાદ નો સુખદ અંત

માંગરોળ તાલુકા નાં શીલ ગામે  મામલતદાર સાહેબ માંગરોલ તથા  તાલુકા વિકાસ અધિકારી માંગરોળ તથા વહિવટી તંત્ર તથા શીલ ગામનાં સરપંચશ્રી તથા સા.ન્યા.સ.ચેરમેનશ્રી તેમજ શીલ ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ તથા શીલ ગામનાં તથા બહાર ગામનાં અનુ.જાતી નાં આગેવાનોશ્રીઓ તથા શીલ ગ્રામ જનો સાથે રહી મહામહીમ ભારત રત્ન ડો.ભીમારાવ આંબેડકર બાબા સાહેબ ની પ્રતિમા મુકવા નો વિવાદ ગામે ચાલેલ હતો તે વિવાદ નો સુખદ અંત આવેલ છે.જેમા ગ્રામ પંચાયત શીલ દ્વારા કરવામાં આવેલ ઠરાવ મુજબ ગ્રામ પંચાયત નાં ગ્રાઉન્ડ માં પુરા માન સન્માન સાથે પ્રતિમા સ્થાપિત કરવા માં આવેલ છે.જેથી આ અંગે કોઇ વિવાદિત પોસ્ટ તથા અફવામાં આવવુ નહી અને ગામે શાંન્તિ અને સલામતી ને જોખમ ઉભુ કરવુ નહી.જે અમો શીલ ગામ નાં અનુ.જાતિ સમાજ અને સા.ન્યા.સ.નાં ચેરમેન તથા અમો એક ગામનાં જાગ્રૃત નાગરીક તરીકે ની આ જાહેર જનતા ને અપીલ કરિયે છીએ,,,