છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા જશુભાઈ રાઠવા એ આજે જાગનાથ મહાદેવ મંદિર,ઝંડ હનુમાન મંદિર, પાવાગઢ ખાતે મહાકાલી મંદિરના દર્શન કર્યા હતા
છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવા નું નામ જાહેર થતાં જશુભાઈ રાઠવા એ આજે કાર્યકર્તાઓ સાથે જાગનાથ મહાદેવ મંદિર, ઝંડ હનુમાન મંદિર, પાવાગઢ ખાતે મહાકાલી મંદિરના દર્શન કર્યા હતા. આજે તેઓએ દર્શન કર્યા હતા.