રાજ્યભરમાં જ્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે ત્યારે ઓનલાઇન સાઈટ માં ફોર્મ ભરવામાં ખરીફ સીઝન આવતું નથી અને રવિ સીઝનજ આવે છે ત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો ગામડામાંથી તાલુકામાં તેમજ બીજા કામ પડતા મૂકીને મગફળીની ટેકાના ભાવે અરજી કરવા આવતા હોય છે સરકાર અવાર નવાર ખેડૂતોને હેરાન પરેશાન કરી રહી હોય એવું લાગી રહ્યું છે
જ્યારે સરકારે તાજેતરમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે ત્યારે પહેલા ઓનાઇલ અરીજી કરવાની હોય છે તે અરજી કરવામાં પ્રોબ્લેમ આવે છે પણ થતીજ નથી તેવું કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા જણાવવામાં આવે છે તેમાં ખરીફ ની જગ્યાએ રવિ સીઝન જ ખૂલે છે ખેડૂતોને આવી હાલાકીનો સામનો ક્યાં સુઘી કરવો પડશે ખેડુતો દ્વારા જણાવવામાં આવ્યુ કે સરકાર આ બાબત ગંભીતાપૂર્વક લે અને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનું નું નિરાકરણ થાય એવી માંગ છે
જ્યારે આજે જગતનો તાત કહેવાતો એવો ખેડુત હેરાન પરેશાન થઈ રહી છે હાલમાં જોઈએ તો દેશને ઓદ્યોગિક તરફ લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે જગત નો તાત કહે છે કે અનાજ ટેકનિકલ માં પેદા નહિ થાય જે જમીનમાં જ થશે એના માટે રાત દિવસ સતત મહેનત કરી ને અનાજ પેદા કરે છે સરકાર વહેલામાં વહેલી તકે વ્યવ્સ્થા કરે અને સાઈટ ચાલુ કરે એવી માંગ છે
રિપોર્ટર – નિખીલ ભોજાણી

