માંગરોલ બંદર ખારવા સમાજ ની આ વિદ્યાર્થીની ઑમાં
૧ યશસ્વી હરેશભાઈ ગોસિયાએ 12 સાયન્સ ૯૬:૬૪
(રાજકોટ પી વી મોદી સ્કૂલ)
૨ વૈદેહી સુરેશભાઈ ગોસિયાએ ૯૮:૪૬
(ધોરાજી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ)
૩ પ્રિયાબેન વિનોદભાઈ ભાદ્રેચાએ.૮૩:૪૯
(રાજકોટ મોદી સ્કૂલ)
માં અભ્યાસ કરી ઉચ્ચ ક્રમાંક મેળવી માંગરોળ ખારવા સમાજ નું ગૌરવ વધારેલ છે તેમની આ સિદ્ધિ ને અભિનંદન સાથે અભ્યાસમાં વધુ ઉચ્ચ શિખરો સર કરે તેવી માંગરોળ પત્રકાર સંઘ તરફથી વિદ્યાર્થીની ઓનૅ અને
તૅમના પરિવારને
ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે,,

