જોડિયા તાલુકાની શ્રી બાલાચડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વાઘેલા ક્રિષાબા અનિરુદ્ધસિંહ તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે એ બદલ એને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ તેમજ જિલ્લા કક્ષાએ ગામ,શાળા અને તાલુકા નું નામ રોશન કરે એવી શુભકામનાઓ
રિપોર્ટર=શરદ એમ.રાવલ.

