Gujarat

નિર્મલ ગુજરાત ૨.૦ અંતર્ગત છોટાઉદેપુર નગરના વિવિધ પબ્લિક ટોઇલેટ તથા જાહેર શૌચાલયોની નગર પાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા નિર્મલ ગુજરાત ૨.૦ અંતર્ગત છોટાઉદેપુર નગરના વિવિધ પબ્લિક ટોઇલેટ તથા જાહેર શૌચાલયોની નગર પાલિકા દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. નગર પાલિકા દ્વારા આ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેને લઇને નગરજનોમાં ખુશી જોવા મળી હતી.