Gujarat

ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાનું માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગ, મેન બજારમાં ગાંધી ચોકથી નદી સુધીના રસ્તાના નવીનીકરણ કાર્યની મુલાકાત લઈ આ કામગીરીનું નિરીક્ષણ નગરપાલિકાના પ્રમુખ  મેહુલ ત્રિવેદીએ કર્યું

આ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી અને સ્થાનિક વેપારીઓ , એન્જિનિયર ,એન્જસીના  અધિકારીને જરૂરી સૂચના આપી. આ માર્ગ નવીનીકરણ કાર્ય શહેરના વિકાસમાં એક નવો માર્ગ ખોલશે. આ કાર્યથી શહેરની સુંદરતા વધશે અને વાહન વ્યવહાર સરળ બનશે.
બિપીન પાંધી સાવરકુંડલા