સાવરકુંડલા શહેરમાં ગિરધર વાવ મહુવા રોડનો (સૂર્યાસ્ત) = (સાંધ્ય ઉદય) નો નજારો..!! લો સૂરજ ઢલ ગયા ઔર શામને અપની શહનાઈ બજાકર અપની દોંનોં બાહેં ફૈલાઈ… જબ શામ હૈ ઐસી મતવાલી તો રાત કા આલમ ક્યા હોગા.!! આ તસવીર સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના શિક્ષક પિયુષભાઈ દવે સાવરકુંડલા. દ્વારા ક્લિક કરી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

