છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત કબડી,ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા,જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા,તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન દિનેશભાઈ રાઠવા અને છોટાઉદેપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રકાશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર