Gujarat કાણીયેલ આંગણવાડી ખાતે મતદાન જાગૃતિ કાર્યકમ યોજાયો Posted on May 6, 2024May 6, 2024 Author JKJGS Comment(0) કઠલાલ તાલુકાના કાણીયેલ ખાતે લોકો માં જાગૃતિ આવે તમેજ મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે અંતર્ગત મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.