Gujarat

ચોરવાડના પત્રકાર શ્રી વિમલભાઈ રાય કુંડલીયા ની દીકરી નો જન્મદિવસ…સાક્ષીબેન

ચોરવાડ. સવિનય  સાથ જણાવવાનું કે. નીચેની  જન્મદિવસની શુભેચ્છા આપ સોજી.. ચોરવાડના પત્રકાર શ્રી વિમલભાઈ રાય કુંડલીયા ની દીકરી નો જન્મદિવસ શુભેચ્છા માટે.. દીકરીનું નામ. સાક્ષીબેન.. જનમ તારીખ 9…6..2015. વિમલભાઈ રાય કુંડલીયા. માતાનું નામ. દિશાબેન… દાદા નું નામ. કિશોરભાઈ. દાદીનું નામ  રમાબેન..ગામ ચોરવાડ તથા રાય કુંડલીયા પરિવાર વતી જન્મદિવસની શુભેચ્છાઓ તથા મિત્ર સર્કલ દ્વારા જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ લાખ લાખ અભિનંદન