શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમા તારીખ ૯-૩-૨૪ના રોજ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીની બહેનો દ્વારા મહિલાઓના યોગદાન વિશેની વાત કરી જેમા ચૌહાણ જાનવી,રાજપુરા હિરલ,વાડોદરા અર્ચના,ઝાખરા અકસા,ચુડાસમા આરતી અને જાની હીનાએ ભાગ લીધેલ.ડો.રુક્સનાબેન કુરેશીએ શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓએ કરેલ પ્રગતિ વિશે વક્તવ્ય આપ્યુ,કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડાએ સ્ત્રીઓ અને વિકાસ પર વાત કરેલ.આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન ડો.રુક્સનાબેન કુરેશીએ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ પરિવારનો સહયોગ મળેલ.
