National

સિક્કિમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ ઠ પર પોસ્ટ કર્યુંઃ “સિક્કિમના મુખ્યમંત્રી શ્રી @PSTamangGolay એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.”