Entertainment

ગર્લફ્રેન્ડ પ્રિયંકાની વાત પર કહ્યું- નો કોમેન્ટ; ઇન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા

ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાના અલગ થવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં જ્યારે અંકિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટપણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

બ્રેકઅપના સમાચાર પર અંકિત ગુપ્તાએ મૌન સેવ્યું બ્રેકઅપની અફવાઓ પર, અંકિતે ઇન્ડિયા ફોરમ્સને કહ્યું, હું આના પર કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. અંકિતની આ પ્રતિક્રિયા બાદ ફેન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે તેણે તેના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ અથવા ખંડન કર્યું નથી.