Gujarat

આહીર મોહનભાઈ પરડવા દ્વારા સુરત આહીર શૈક્ષણિક ભવનને 85 લાખ જેવુ માતબર દાન

શ્રી આહીર શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત આહીર શૈક્ષણિક ભવનનાં મુખ્ય દાતા શ્રીમતિ રમાબેન મોહનભાઈ પરડવા હસ્તક શ્રી મોહનભાઈ ખીમાભાઇ પરડવા શ્રી સહદેવભાઈ મોહનભાઈ પરડવા શ્રી હાર્દિકભાઈ મોહનભાઈ પરડવા તરફથી 85,00000 અંકે રૂપિયા પંચ્યાસી લાખની માતબર રકમનું દાન જાહેર કરેલ છે હવેથી શ્રીમતિ રમાબેન મોહનભાઈ પરડવા આહીર શૈક્ષણિક ભવન સુરત નામકરણથી સંસ્થા આગળ વધશે અને આજે શ્રી મોહનભાઈ ખીમાભાઇ પરડવા પરિવારે દાનની લહાણી કરી હોય તેમ આ સંસ્થાને 8500000 લાખ અને તેમની બંને દીકરીઓને પણ દોઢ દોઢ કરોડ નું દાન કરી ચાર કરોડ જેટલી માતબર રકમનું દાન કરી એક દાતાર ભામાશા તરીકે પોતાના પરિવારની દાતારી દાખવી છે સમાજ માટે અને પોતાના પરિવાર ની બહેનો દીકરીઓ માટે ઉદાર હાથે દાન આપી આહીરકુળ ને ઉજાગર કર્યું છે તેમજ આહીર કન્યા છાત્રાલય ભાવનગર મા માતબર રકમનું દાન આપી રસોડા ના હોલ ના દાતા બન્યા છે તેમજ આહીર સમાજ સમુહલગ્ન સમિતિ સુરત મા સૌથી મોટુ દાન આપ્યું છે આહીર સમાજ સમુહલગ્ન સમિતિ વીજપડી મા મુખ્ય દાતા રહી ચુક્યા છે સુરતમાં આહીરાણી ડેમો મહારાસ મા પાંચ હજાર બહેનોએ ભાગ લીધો હતો તેમા રસોડા નો તમામ ખર્ચ એમના દ્વારા આપવામાં આવ્યો હતો આવી તો અનેક સંસ્થાઓ મા દાન આપ્યું છે જ્યારે જ્યારે જરૂરિયાત મંદ વિધાર્થીઓ હોય કે દર્દી ઓ હોય એમાં હંમેશા એમના તરફથી સહયોગ મળ્યો છે સાથે વિશેષ વાત એ છે કે શ્રી મોહનભાઈ પરડવા પરિવાર જ્યારે પણ જેટલું દાન સમાજને આપે એથી મોટી રકમનું દાન પોતાની દીકરીઓને આપીને એક આહીર ખાનદાની તરીકે અલગ ઉદાહરણ પૂરું પાડે છે

અમૂલ્ય દાતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કે શ્રી મોહનભાઈ અને તેમના પરિવારને તંદુરસ્ત રાખે અઢળક લક્ષ્મી રૂપે સંપતિ પ્રાપ્ત થાય અને સામાજિક અને શૈક્ષણિક રીતે સમાજનું કલ્યાણ તેમના પવિત્ર હાથોથી થતું રહે તેવી શુભેચ્છાઓ સાથે દ્વારકાધીશની કૃપા કાયમ બની રહે તે આશા સાથે અભિનંદન તેમજ આહીર સમાજના ભામાશા તેમજ આહીર સમાજ ગુજરાતના પ્રમુખ જવાહરભાઈ ચાવડા જેમણે સમગ્ર ગુજરાતમાં 300 કરોડ જેટલી રકમનું દાન કર્યું છે તેવા ગુજરાત સરકારમાં ધારાસભ્ય તરીકે તેમજ કેબીનેટ મંત્રી તેમજ આહીર સમાજના મોભી એવા શ્રી પેથલજી ભાઇ ચાવડાના પનોતા પુત્ર શ્રી જવાહરભાઈ ચાવડાએ 5100000 નું દાન આપી ભૂમિ દાતા બન્યા છે

તેમજ આહીર શૈક્ષણિક ભવન સુરતના માનવંતા દાતાશ્રીઓ, ૨૫૦૦૦૦૦ લોક લાડીલા સાંસદ શ્રી પુનમબેન માડમ, ૧૫૦૦૦૦૦ શ્રી જે .બી .વાળા,૧૧૦૦૦૦૦ શ્રી વિજયભાઈ અરવિંદ ભાઈ હડીયા,૧૧૦૦૦૦૦ શ્રી જેઠાભાઇ દાનાભાઈ વાઢેર,૧૧૦૦૦૦૦ શ્રી નાગજીભાઈ કરશનભાઈ મકવાણા (લીફટનો ચડાવો) ૫૫૦૦૦૦ શ્રી રાજુભાઈ અરજણભાઇ ગલ,૫૦૦૦૦૦ શ્રી બીરેન ભાઈ શીવાભાઈ લાડુમોર,૫૦૦૦૦૦ શ્રી ધર્મેશ ભાઈ બાબુભાઈ વાધમશી,૫૦૦૦૦૦ શ્રી શૈલેષભાઈ મથુરભાઈ છોટાળા ,૫૦૦૦૦૦ શ્રી દિલીપભાઈ બચુભાઈ જીંજાળા,૫૦૦૦૦૦ શ્રી ધીરુભાઈ વાધાભાઈ હડીયા ( બ્રીજકોચ હોસ્પિટલ ) ૫૦૦૦૦૦ શ્રી ભવાનભાઈ વશરામભાઇ સીસારા,૫૦૦૦૦૦ શ્રી ભાવેશભાઈ છગનભાઇ શ્યોરા ,૫૦૦૦૦૦ શ્રી ભગવાનભાઈ રામજીભાઈ કલસરિયા,૫૦૦૦૦૦ શ્રી પરેશભાઈ ભીમાભાઇ કલસરીયા ,૫૦૦૦૦૦ શ્રી કિરીટભાઈ ધીરુભાઈ ગુજ્જર,૫૦૦૦૦૦ શ્રી મનુભાઈ રામભાઇ છોટાળા,૫૦૦૦૦૦ શ્રી અરૂણભાઈ નારણભાઈ વાધમશી,૫૦૦૦૦૦ શ્રી અજયભાઈ બચુભાઈ નકુમ,૫૦૦૦૦૦ સ્વ.વેલજીભાઈ બાલુભાઈ નકુમ હ. શ્રી નિમેષભાઈ વી. નકુમ,૫૦૦૦૦૦ શ્રી અરજણભાઇ ભીમાભાઇ બલદાણીયા,૫૦૦૦૦૦ શ્રી વલ્લભભાઈ ગોપાલભાઈ બલદાણીયા,૫૦૦૦૦૦ શ્રી દિનેશભાઈ ગોપાલભાઈ બલદાણીયા,૫૦૦૦૦૦ શ્રી દિલીપભાઈ જાદવભાઈ લાડુમોર તથા વિરેનભાઈ ગભરૂભાઈ હડીયા,૫૦૦૦૦૦ શ્રી જીણાભાઇ ગોપાભાઈ જીંજાળા,૫૦૦૦૦૦ શ્રી ભોળાભાઈ ખીમાભાઇ કવાડ તથા અશ્વીન ભાઈ રાજાભાઈ કવાડ,૫૦૦૦૦૦ શ્રી માયાભાઈ આહીર લોકસાહિત્યકાર,૫૦૦૦૦૦ શ્રી રાધવભાઈ સામતભાઈ કલસરીયા,૫૦૦૦૦૦ શ્રી મેરામણભાઈ મારખીભાઈ ગોરીયા,૫૦૦૦૦૦ શ્રી રામદેવભાઈ ઉકાભાઇ ભાદરકા,૫૦૦૦૦૦ શ્રીશામજીભાઈ માધાભાઇ બલદાણીયા જાદરા,૫૦૦૦૦૦ ગીરગુંજન વિધ્યાલય ધોકડવા (શ્રી મૂકેશભાઇ જાલોંધરા કડિયાળી) ૫૦૦૦૦૦ શ્રી લાલજીભાઈ ભોળાભાઈ કવાડ,૫૦૦૦૦૦ શ્રી રાજુભાઈ બેચરભાઈ રાઠોડ,૫૦૦૦૦૦ શ્રી દિનેશભાઇ કરશનભાઈ લાડુમોર ૫૦૦૦૦૦ જયભાઈ ડાંગર ૫૦૦૦૦૦ સંદિપભાઈ છોટાળા તેમજ 11000 થી 250000 સુધીના 500 જેટલા દાતાઓ એ આ સંસ્થામાં દાન આપીને ભવનને આગળ વધારવા સહયોગી બન્યા છે.. આવનારા સમયમાં શ્રીમતી રમાબેન મોહનભાઈ પરડવા આહીર શૈક્ષણિક ભવન જાહેર પરીક્ષાની તૈયારી કરવા માટે સમાજના દીકરી દીકરીઓ માટે દીવાદાંડી બનશે.

મુકેશ જીંજાળા સુરત