તારીખ 16 ફેબ્રુઆરી, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાનાર ત્યારે આ ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકો નિર્ભયતા થી મતદાન કરી શકે તેને લઇ માંગરોળ ડીવીઝનના DYSP દિનેશ કોડીયાતરના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા ચોરવાડ અને માંગરોળ શહેરના મુખ્યમાર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવેલ,
ખાસ કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ અને કોઇ અનિચ્છનીય બનાવો ના બને જેને લઈ પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને લોકોને શાંતિપૂર્ણ માહોલમાં નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવીછે,
રીપોર્ટર/ વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,

