આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષય ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં બેગલોરું ખાતે બેઠક યોજાય
કર્ણાટક બેગલોરું આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષય ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરિષદ ની સયુંકત મીટીંગ કર્ણાટક રાજ્યના બેંગલોર ખાતે યોજાયેલ હતી રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય મહામંત્રી દેવેશજી ઉપાધ્યાય સંગઠન મહામંત્રી ઇશ્ર્વરીજી રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગદળ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંગઠનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આગામી દિવસોમાં દેશ ભર માં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગઠન મજબૂત બને એના માટે ૫૦ હજાર ગામોમાં સમીતી બનાવાશે હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને સમાજ સંગઠીત થાય તેવા પ્રયત્નો કરવા બેંગલોર મીટીંગ મા સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શંશીકાતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષા શ્રીમતી સીમાબેન પટેલ વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા




