Gujarat

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા પે સેન્ટર શાળામાં દીપ શાળા અંતર્ગત ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો 

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા પે સેન્ટર શાળામાં  ગતરોજ દીપ શાળા અંતર્ગત ભરતભાઈ દેસાઈ સંચાલિત અમેરિકન ઇન્ડિયા ફાઉડેશન દ્વારા ધોરણ ૭ નાં દરેક વિદ્યાર્થીને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનાં ૩૬ ટેબ્લેટનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો.
બિપીન પાંધી સાવરકુંડલા