Gujarat

લાઠી અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા ધ્રુવ કાટિયા નો ભવ્ય સત્કાર

લાઠી અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધારતા ધ્રુવ કાટિયા નો ભવ્ય સત્કાર

લાઠી શહેર માં બેગલોરું થી અગ્નિવીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન લાઠી પધારેલ જવાન ધ્રુવ મનસુખ કાટિયા નું લાઠી શહેર ભવ્ય સામૈયા સત્કાર કરાયો જતો દેશ ની સુરક્ષા માટે લશ્કર માં જોડાયેલ યુવાન કપરી તાલીમ બાદ વતન લાઠી પધારતા સમગ્ર શહેર માં ભારે ઉત્સાહ સાથે ધુવ કાટિયા ના સામૈયા કરાયા હતા શહેર ના મુખ્ય માર્ગો ઉપર ત્રિરંગા સાથે ભવ્ય સત્કાર સામૈયા યોજાયા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250608-WA0088-0.jpg IMG-20250608-WA0087-1.jpg