તેરા તુજકો અર્પણ
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ફરીયાદીની મો.સા. શોધી ફરીયાદીને પરત કરતી અમરેલી તાલુકા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગોતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા મિલ્કત સબંધી ફરિયાદીના બનાવોમા મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવા તથા ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા મિલ્કત સબંધી બનાવોમા સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવા ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલી નાઓ દ્વારા જરૂરી માગૅદશૅન આપેલ હોયજે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજા નાઓની રાહબરી હેઠળ ફરીયાદી લાલજીભાઇ સોમાભાઇ નકુમ દ્વારા પોતાની મો.સા. જેના રજી. નં. GJ-23-AE-AP-6947 ને કોઇ અજણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પાર્ટ એ- ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦૦ ૪૨૫૦ ૦૨૫/૨૦૨૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ જે અન્વયે સદર મો.સા. તથા આરોપીને શોધી નામ. કોર્ટ માથી હુકમ મેળવી ફરીયાદીને પરત કરી *તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ
*પરત કરવામાં આવેલ મિલ્કતની વિગત*
(૧) અરજદારશ્રી લાલજીભાઇ સોમાભાઇ નકુમની મો.સા. જેના રજી. નં. GJ-23-AE-AP-6947 કિ.રૂા.૧૫,૦૦૦/-
સદરહુ કામગીરી શ્રી ઓ.કે.જાડેજા પો.ઇન્સ.સાહેબ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે
અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી