આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની તમામ આયામો ની ગુગલ મીટ પ્લેટફોમ થી ઓન લાઇન મીટીંગ યોજાય
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મજદૂર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ ઈન્ડિયા હેલ્થ લાઈન રાષ્ટ્રીય છાત્ર પરીષદ વિવિધ આયામો ની ગુગલ મીટ મીટીંગ તારીખ ૨૬/૦૬/૨૫ ગુરુવારે યોજાયેલી હતી જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા નુ માર્ગદર્શન મળ્યું હતું
કેન્દ્ર મંત્રી શ્રી રણછોડભાઈ ભરવાડ દ્વારા હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી પ્રમુખ બકુલભાઈ ખાખી મહામંત્રી શંશીકાતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન
મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી જયસુખભાઇ બુટાણી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ
વનરાજસિંહ ખેર રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત મંત્રી મનહરભાઈ ચાવડા રાષ્ટ્રીય કિસાન પરીષદ પ્રાંત મંત્રી બીજલભાઈ રબારી ઇન્ડિયન હેલ્થ લાઈન પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત ડો. કિરીટભાઈ દેસાણી રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી જગદિશભાઈ વાદોદરીયા વિગેરે ની ઓન લાઇન ગુગલ મીટ પ્લેટ ફોમ દ્વારા મીટીંગ યોજાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા

