Gujarat

વષિય : અમરેલીના લુણીધાર વાળા અશભાઈ ધાનાણી એ પાર્લામા જપ્રદાયસ મમિાત કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને મર્માગર્દશન.

વષિય : અમરેલીના લુણીધાર વાળા અશભાઈ ધાનાણી એ પાર્લામા જપ્રદાયસ મમિાત કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને મર્માગર્દશન.

માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરરવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે સમજણ આપીને પ્રકૃતની સંવે જીવ-સૃષ્ટી અને માનવ સમાજના હતિ માટે વધુમાં વધુ વરસાદના પાણીને યોગ્ય રીતે જતન કરી અને ઉપયોગ કરી તો પરવાર સાથે દેશની રક્ષા થાય

ગીરગંગા પરરવાર ટ્રસ્ટ દ્વારા વરસાદના પાણીના જતન માટે તાલુકે તાલુકે લોકોને જોડીને અભયાન ચલાવવામાં આવે છે. જેમાં અમરેલી જીલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામના વતની રમેશભાઈ ધાનાણી કુકાવાવ વસ્તિારમાં ખુબ મોટું કપિ કરી રહ્યા છે, જેમાં લોકોને વધુમાં વધુ જાણકારી મળે તેના માટે પોતાના જન્મદવિસે અમરાપુ કોલેજમાં વર્ધાથીઓને એકઠા કરી અને વરસાદી પાણીનું મહત્વ અને જતન કરવા માટે માહતિગાર કર્યાા દરેક લોકો આ રીતે વિચારે તો પાણી પ્રશ્ન સરળ બની જાય છે.

ગીરગંગા પરરવાર ટ્રસ્ટ દ્વારા વધુ ચેકડેમ રપિરગિ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વશિાળ જથ્થામાં રોકાયેલ છે. તેમજ આથકિ દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ ર્આથકિ મોટો ફાયદો થવાથી પશુ-પક્ષી અને જીવ-જંતુને સંવેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરરવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીજિ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

કુકાવાવ તાલુકાને પાણીદાર બનાવવા માટે અલગ-અલગ ગામના સમાજની ચચંતા કરતા આગેવાનોને ક્રમમટી બનાવવામાં આવેલ છે, કુકાવાવ તાલુકાના આગેવાન રમેશભાઈ ધાનાણી, અરવદિભાઈ લાવડીયા, અરવદિભાઈ ડોબરીયા, વપુિલભાઈ વસાણી, ગીરધરભાઈ ગેવરીયા, મનોજભાઈ હાપાણી, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, અશોકભાઈ હરિાણી, જગદીશભાઈ લુણાગરપિા, ભાવેશભાઈ ગજેરા વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કોંયને વેગ આપવા માટે તેમજ ગીરગંગા પરવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દલિીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દનિશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વશિભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, કૌશકિભાઈ સરધારા, ગોપાલભાઈ બાલધા, મહેશભાઈ સેગલીયા વગેરે લોકો જેહમત ઉઠાવી રહ્યા છીએ.

Picture3-0.jpg Picture2-1.jpg Picture1-2.jpg IMG-20250704-WA0023-3.jpg