આમ અબોલ જીવની સેવા કરી ડો. બાબાસાહેબ આંબેડકરના સંદેશાને ખરા અર્થમાં સાર્થક કર્યો.
ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિત્તે રમેશભાઈ ચાવડા દ્વારા પર્યાવરણની જાળવણી અને પક્ષીઓ માટે પાણી ભરવાના ૫૦૦ કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા