છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પલાઇન રેસ્કયુ ટીમ એક અજાણી મહિલાની મદદરૂપ બની એક અજાણ્યા વ્યક્તિની કોલ કરી મહિલા વિશે જણાવતા ટીમ ધટના સ્થળ પર પોહચી મહિલા સાથે વાતચિત કરતા તેમના પરિવારનું સરનામુ મળતા બહેનને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું મહીલાને રાત્રી સમયે સુરક્ષા આપી અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પહોંચાડી ઘટનાની વિગતો આપતાં અભયમને જણાવ્યું કે, છોટાઉદેપુરના પાવીજેતુર તાલુકાના ગ્રામ વિસ્તારમાં એક અજાણી સગીરા મુંઝાયેલી હાલતમાં એકલી હતી અને પૂછપરછનો જવાબ આપતી જણાવે છે હું ઘરેથી કંટાળી ગઈ છું જેથી નીકળી આવેલ.
છોટાઉદેપુર 181 અભ્યમ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચીને એ મહિલાનું પોતાની સુરક્ષા હેઠળ લઈને હૂંફ અને સહાનુભૂતિ આપી જરૂરી પૂછપરછ કરી મહિલા જણાવે છે કે હું ઘરેથી હોસ્પિટલ જામ છું કહી નીકળી આવી હતી. હું અહી બેસી રહી ઘરે નહિ ગઈ . મહીલાને પ્રેમ લાગણી આપતા શાંત કરી અને ધીરપૂર્વક વાતચીત કરી મહિલા ને સમસ્યા વિશે જણાવ્યું અને નિરાકરણ લાવી મહીલાને રાજીખુશથી થી પરિવાર સાથે સ્નેહમિલન કરાવ્યું તેમના પરિવાર એ 181 ટીમ ની આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

