માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ગામ આજ રોજ ચોરવાડ ખાતે સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ દ્વારા આયોજિત પ્રથમ વખત ટ્રસ્ટના 3વર્ષ ની સેવાકીય પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને ચોથા વર્ષ માં મંગલ પ્રવેશ પ્રસંગે સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં બહોળી સંખ્યા માં લાભાર્થીઓ યે લાભ લીધો હતો અને આ કેમ્પ દરમિયાન ચોરવાડ શહેર ના ગામ ના તમામ વડીલો અગ્રેણીઓ તેમજ જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના સાંસદ એવા રાજેશભાઈ ચુડાસમા યે પણ હાજરી આપી અને આ કેમ્પ નો લાભ લઇ કેમ્પ તથા આ સપ્ત જન્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોરવાડ આવનારા સમયમાં પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે તેવા આશિષ આપવામાં આવ્યા હતા કેમ્પ માં સેવા આપતા ડોકટર શ્રી ઓ ની યાદી ડો.તુષાર કાનાણીMD ડો. ફેનિલ પટેલ MBBS D ORTHO ડો.જય પીપલીયા ms gynec.ડો.ભાવના ગળચર BDS ડો.રઘુવીર દયાતર B pth તેમજ ડો કુલદીપ રાઠોડ optom લી…. ભીખા ભાઈ રાણા ભાઈ વાજા યે 1 યાદી માં જણાવ્યું હતુ
રિપોર્ટર વિમલ રાય કુંડલીયા

