છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 નિમિતે છોટાઉદેપુર નગરમાં એસ.એફ હાઇસ્કૂલના બાળકો સાથે ટ્રાફિક જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

