Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારનો ખોવાયેલ મોબાઇલ ફોન શોધી કાઢતી છોટાઉદેપુર પોલીસ

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારનો ખોવાયેલ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/- CEIR પોર્ટલ તથા VISWAS પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાની મદદથી શોઘી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ પરત  અપાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર