દામનગર અગ્નિવીરો મેહુલ ભાસ્કર.જીજ્ઞેશ ચાવડા. રણછોડ છભાડ માદરે વતન પધારતા ભવ્ય સામૈયા
દામનગર શહેર માં બેંગ્લોરું થી અગ્નિ વીર ની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પધાર જવાનો નું અદકેરું સન્માન ચાવડા જીજ્ઞેશ ગુલાબભાઈ છભાડ રણછોડ અને મગનભાઈ લાલજીભાઈ ભાસ્કર પરિવાર ના પૌત્ર રત્ન મેહુલ પરષોત્તમભાઈ ભાસ્કર ત્રણ યુવાનો એ દેશ ની સુરક્ષા માટે લશ્કરી તાલીમ અગ્નિવીર તરીકે ની બેંગલોરુ ખાતે તાલીમ પૂર્ણ કરી માદરે વતન દામનગર પધારતા સમગ્ર શહેરીજનો એ ભવ્ય સામૈયા સત્કાર કર્યો શહેરભર ના રાજ માર્ગો ઉપર ત્રિરંગા સાથે યુવાનો ની અશ્વો સાથે પરેડ દેશ સેવા માટે સમર્પિત મેહુલ ભાસ્કર જીજ્ઞેશ ચાવડા રણછોડ છભાડ ને સત્કારવા અદમ્ય ઉત્સાહ સાથે શહેરીજનો ઉમટી પડ્યા શહેર ના આંબેડકર ચોક થી પ્રસ્થાન સામૈયા સાથે સરદાર ચોક ભુરખિયા રોડ ચોકડી નગરપાલિકા સામે અજમેરા શોપિંગ સેન્ટર સહિત ના વિસ્તારો માં રોડ રસ્તા ની બંને તરફ કતારો સાથે અગ્નિ વીર ને સત્કારવા લોકો જોડાયા હતા ભારે જનમેદની વચ્ચે દેશપ્રેમ ની લહેર પ્રગટાવતા ભવ્ય સામૈયા ત્રિરંગા સાથે ફરેલ પરેડ દેશ માટે ઉન્નત મસ્તક ગૌરવ ગણાતા લશ્કર માં દામનગર ના ત્રણ જવાનો સામેલ થતા સમગ્ર શહેર માટે ગૌરવ ની લાગણી ઉભી થઇ હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા