Gujarat

દ્વારકા-રાજકોટ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ

મુળ દ્વારકા અને હાલ રાજકોટ નિવાસી જિજ્ઞેશભાઈ દાવડાનાં પુત્ર માન્ય દાવડા એ રાજકોટ ખાતે યોજાયેલા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં પ્રથમ રેન્ક મેળવીને રઘુવંશી સમાજ નું નામ રોશન કરેલ છે.

રિપોર્ટ÷બુધાભા ભાટી