Gujarat

સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલ બ્રાંચ શાળા નંબર બે પ્રાથમિક કન્યા શાળા ખાતે  ફાયર સેફ્ટી ડેમો અમરેલી જિલ્લા ફાયર સેફ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ

સાવરકુંડલા ખાતે મણીભાઈ ચોક ખાતે આવેલ શ્રી બ્રાંચ શાળા નંબર બે કન્યાશાળા   ફાયર સેફટી ડેમો અમરેલી જિલ્લા ફાયર સેફ્ટી ટીમ દ્વારા દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા