સમૂ હ અસ્થિ વિસર્જન વિધિ (સાવરકુંડલા)
મનુષ્યનાં અસ્થિ જેટલા દિવસ સુધી ગંગાજીનાં જલમાં રહે, તેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગમાં નિવાસ કરે છે,આ ભાવનાથી શ્રી સાંઈ શક્તિ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા હરિદ્વાર મુકામે શ્રીગંગાજીમાં આપનાં સદ્દગત સ્વજનોનાં અસ્થિ વિસર્જન છેલ્લા ૧૪ વર્ષથી દર ૬ મહિને વિના મુલ્યે કરવામાં આવે છે.

આ સેવા દીપકભાઈ ગોહિલ, હિતેષભાઇ ત્રિવેદી, કૃણાલભાઈ ચૌહાણ, દિનેશભાઇ ડાભી, યોગેશભાઈ ગોસાઈ, રમેશભાઈ ચોટલીયા, ગોપાલ વાકાણી દ્વારા કરવામાં આવે છે . આ સમગ્ર વિધિ અનિલભાઈ ખીરા દ્વારા કરાવામાં આવે છે
બિપીન પાંધી સાવરકુંડલા

