શ્રી કે.બી. કામળિયા સાહેબનું અધિકારીક અને સામાજિક જીવનમાં યોગદાન સર્વવિદિત છે. તેમના અવિરત પરિશ્રમ, નિષ્ઠા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોની કદરરૂપે નોટરી તરીકેની માન્યતા મળી છે તેમની નિમણૂક રાજુલા માટે એક ગૌરવની બાબત છે અને નવોદિત વકીલો માટે પ્રેરણાદાયી છે.
અમે તેમના આ નૂતન પડાવ માટે ગર્વ અનુભવી રહ્યાં છીએ અને તેમના ભવિષ્યના બધાં જ કાર્યમાં સર્વાંગી સફળતા માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.
સરપંચ શ્રી વાવેરા ગ્રામ પંચાયત
શુભેચ્છક
સી.વી ધાખડા. નેશનલ પ્રેસ એસોસિયેશન પ્રદેશ મહામંત્રી વિક્રમભાઈ સાખટ
રીપોર્ટ :નીતા સાખટ અમરેલી