પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને ₹25,00,000 લાખ નું અનુદાન
બોટાદ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓની સેવા માટે સતત કાર્યરત એવા સંસ્થા નાં ચેરમેન તેમજ પ્રેરક પરિવાર નાં ગુણવંતભાઈ ચીમનલાલ.ગોપાણી નાં સહયોગથી ₹.25,000,00 (પચ્ચીસ લાખ) અબોલ પશુઓનાં ઘાસચારા માં પ્રાપ્ત કરેલ છે.શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ જીવદયા પ્રેમી શ્રીમાન ગુણવંતભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી જીવદયા નાં સુકૃત કાર્યની ખૂબ ખૂબ અનુમોદના વ્યક્ત કરે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


